=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: તારો બનાવ
લેબલ તારો બનાવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ તારો બનાવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

તારો બનાવ



હરણો ની જેમ હું તો ઝૂરું  છું શોધમાં ,
ક્યારે જડશે મને રસ્તો ?

ઝૂરી ઝૂરી ને હું તો પહોચીશ અનંત ,
ત્યારે જડશે મને રસ્તો ?

ઝુરાઈ ના મારો પ્રભુ આવો અમ પાસ ,
બતાવો રસ્તો અનંત નો .

તારામાં ઓગાળી તારો બનાવ મને .
પીવડાવી દે "સોમ"ને રસ તારો "

"સોમ"
તા.૨૦-૯-૧૧  સાંજે ૪.-૧૦ મીનીટે