=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: મોતી વેરાણા
લેબલ મોતી વેરાણા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મોતી વેરાણા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મોતી વેરાણા




"પાંદડું  લીલું ને મોતી ધોળા .
ઝાકળ બિંદુ મોતી જેવા ,

પાંદડું દીસે આકાશગંગા .
ઝાકળ દીસે ચાંદ તારા .

શૂન્યતા માં આકાશગંગા ,
આકાશગંગા માં શૂન્ય તારા
 .
સોમ જો ઝાકળ બને ,
તો સવિતા (પ્રકાશ ) મળે શૂન્યતા માં" .

"સોમ"
તા ૮-૯-૧૧ .સાંજે ૪-૧૩ મીનીટે .