=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: દૂર છું
લેબલ દૂર છું સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ દૂર છું સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

દૂર છું,તોયે પાસે છું

દૂર છું,તોયે પાસે છું, હું તો તારી ભિતર છું.
શાને ખોળે મુજને તું મંદિર ને મજ્જીદ માં.
કસ્તુરી મૃગ જેમ ભટકે કસ્તુરીની શોધમાં.
કસ્તુરીછે નાભિમાં, હું તારા શ્વાસે શ્વાસમાં.

સોમ
માર્ચ-૨૦૨૦