સુખી થવાની પાંચ ચાવી
આવતી કાલ નું વિચારો .
કલ્પના ઓ ને લગામ ની જરૂર નથી.
ગુણવતા ની માત્રા.
ચીટકી રહો.
મજા માં રહો.
"હદય મારું વ્યાપક
નજર મારી સુંદર
કલા મારી મોહક
વિચારે વિચારે
નથી આભ ને પણ કશી જાણ એની
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે "
હશે જો સુમન તો ફૂલો ખીલશે
મળીછે જિંદગી તો (પ્રભુની )મુલાકાત થશે.
મતિ ને સન્મતિ બનાવો
જેવી મતિ તેવી ગતિ
સન્મતિ પ્રાપ્ત કરવી અને સંસ્કારની સુવાસ ફેલાવવી એ મનુષ્ય ની મોટી સિદ્ધી છે .
" સોમ સંગ્રહ "
તા.૨૬-૧૧-૯૭.