=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સપ્ટેમ્બર 2013

પ્રભુજી પોતે એમાં પુરાણો-સ્વર-નારાયણ સ્વામીપ્રભુજી પોતે એમાં પુરાણો-અજબ કાયાનો ઘડનારો-એ પોતે એમાં પુરાણો 

માયાપતિ માયાને વશ થઈ-માનવ બનીને મુંઝવાણો પ્રભુજી-પોતે એમાં પુરાણો

પુરણબ્રહ્મ પરમાત્મા રૂપે -એકલો બહુ અકળાણો 
એતોહમ બહુ સ્વામી કહીને-લખ ચોરાસીમાં સમાણો-પોતે એમાં પુરાણો-અજબ કાયાનો

કોટિ બ્રહ્માંડ રચ્યાયે પલકમાં-સાંધો ક્યાં યે ના દેખાણો
અખંડમાંથી ખંડ ઉપજ્યુ-થયો ન ઓછો દાણો-પોતે એમાં પુરાણો-અજબ કાયાનો

પૃથવી અને મહી ઓષધી-એ સૌને દેવાવાળો
હજાર હાથે દીએ છતાંયે-પોતે ક્યાંયે ના દેખાણો પ્રભુજી-પોતે એમાં પુરાણો-અજબ કાયનો

પોતે ભગવન પોતે પુજારી-પોતે દરશનવાળો
રિધ્ધી સિદ્ધી દીયે સંતોને-સ્વામી થઈને સૂંઢાળો-પોતે એમાં પુરાણો-અજબ કાયાનો

દૃષ્યમાન છે જે કઈ જગમાં-સીયારામ મય જાણો તમે
ગુરૂકૃપા આનંદ છે ત્યાં-અર્જુન માયામાં અટવાણો-પોતે એમાં પુરાણો અજબ કાયાનો-

આજ ખરુ અવતરવાનું ટાણું -મુકેશ ના સ્વરેઆજ ખરુ અવતરવાનું ટાણું  હવે પ્રભુ અવતાર લો તો પ્રભુ જાણું

કંસની સામે તમે કૃષ્ણ થયાઅને રાવણની સામે રામ
પણ આજે  તો કંસનો પાર નથી જગમાં ને રાવણ તો સો માં નવ્વાણું..-- હવે પ્રભુ અવતાર

કઈંકંને માર્યા તમે કઈંકને તાર્યા ને ધર્યા તમે વિધવિધ અવતાર
પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે અવતરતા લાગે કેમ વાર
શ્રદ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા હવે પણ તાણે તારું શું પુરાણુ ----- હવે પ્રભુ અવતાર

આ ચન્દ્રમા તો હવે હાથવેંતમાં અને સૂરજની ઘડિયું ગણાય
આકાશ વીંધિને આવતા છે આગમ દોડ્યો આવે ને દોડ્યો જાય
બધુંયે જીતાય પણ એક  તું ના જીતાય તો ગીતાનો ગાનારો સાચો માંનુ - હવે પ્રભુ અવતાર

ઐસી લાગી લગન -સુંદર શબ્દો-અનુપ્ જલોટા ના સ્વરે
હૈ આંખ વો જો શ્યામ કા દર્શન કિયા કરે, હૈ શિશ વો જો પ્રભુ ચરણ મે વંદન કિયા કરે,
બેકાર વો મુખ હૈ જો રહે વ્યર્થ બાતોમે,મુખ વો હૈ જો હરિનામ કા સુમિરન કિયા કરે.

હીરે મોતી સે નહિ શોભા હૈ હાથ કી,હૈ હાથ વો જો ભગવાન કા પૂજન કિયા કરે,
મર કર ભી અમર નામ હૈ ઉસ જીવકા જગમેં,પ્રભુ પ્રેમ મે બલિદાન જો જીવન કિયા કરે.

ઐસી લાગી લગન,મીરાં હો ગઈ મગન,વો તો ગલી ગલી હરિ ગુન ગાને લાગી,
મહેલો મેં પલી,બનકે જોગન ચલી,મીરાં રાની  દિવાની કહાને લગી.

રાણાને વિષ દિયા માનો અમૃત પિયા,મીરાં સાગરમે સરિતા સમાને લગી,
દુઃખ લાખો સહે મુખસે ગોવિંદ કહે,મીરાં ગોવિંદ ગોપાલ ગાને લગી.---વો તો-

કોઈ રોકે નહિ,કોઈ ટોકે નહિ,મીરાં ગોવિંદ ગોપાલ ગાને લગી,
બૈઠી સંતો કે સંગ,રંગી મોહન કે રંગ,મીરાં પ્રેમી પ્રીતમ કો મનને લગી--વો તો.

રંગ દે ચુનરિયા-મીરા ભજન-અનુપ જલોટા ના સ્વરે


રંગ દે ચુનરિયા-ઓ શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા 

ઐસી રંગ દે કે રંગ નાહિ છૂટે,ધોબીયા ધોએ ચાહે સારી ઉમરિયા.-શ્યામ

લાલ ના રંગાઉં મૈ હરી ના રંગાઉં મૈ,અપને હી રંગ મેં રંગ દે ચુનરિયા.

બીના રંગાએ મૈ તો ઘર નહિ જાઉંગી,બીત હી જાએ ચાહે સારી ઉમરિયા.
--------------------------

જલસે પતલા કૌન હૈ કૌન ભૂમિ સે ભારી,
કૌન અગન સે તેજ હૈ કૌન કાજલ સે કારી.

જલસે પતલા જ્ઞાન હૈ,ઔર પાપ ભૂમિસે ભારી.
ક્રોધ અગન સે તેજ હૈ,ઔર કલંક કાજલ સે કારી.

ચદરીયા ઝીનીરે ઝીની-સુંદર કબીર ભજન-અનુપ જલોટા ના સ્વરે.ચદરીયા ઝીની રે ઝીની,કે રામ નામ રસ ભીની -ચદરીયા.

(શરીર રૂપી ચાદર નું નિર્માણ કેવી રીતે થાય છે ?)

અષ્ટ કમળ ક ચરખા બનાયા,પાંચ  તત્વ કી પુની,
નવ દશ માસ ભુનન કો લાગે,મૂરખ મેલી કીન્હી- ચદરીયા

જબ મેરી ચાદર બનકર આઈ,રંગરેજ કો દીન્હી (ગુરુ પાસે શિક્ષા લેવા )
ઐસા રંગ રંગા રંગરે ને કી લાલો-લાલ કર દીન્હી-ચદરીયા

ચાદર ઓઢ શંકા મત કરિયો,એ દો દિન તુમ્હે દીન્હી
મૂરખ લોક ભેદ નહિ જાણે,દિન દિન મેલી કીન્હી.---ચદરીયા

ધ્રુવ,પ્રહલાદ સુદામા ને ઓઢી,શુકદેવ ને નિર્મળ કીન્હી,
દાસ કબીર ને ઐસી ઓઢી કે જ્યું કી ત્યું ધર દીન્હી-ચદરીયા.

સુખ કે સબ સાથીસુખ કે સબ સાથી,દુઃખ મેં ના કોઈ,
મેરે રામ તેરા નામ એક સાચા દુજા ના કોઈ......

જીવન આની જાની છાયા,જુઠી માયા જુઠી કાયા
ફિર કાહેકો સારી ઉમરિયા પાપકી ગઠરી ઢોઈ .....

ના કુછ તેરા ના કુછ મેરા ,યે જગ જોગીવાલા ફેરા
રાજા હો ય રંક સભીકા ,અંત એક સા  હોઈ.....

બહાર કી તું માટી ફાકે,મન કે ભીતર કયું ના ઝોકે
ઉજલે તન પર માન કિયા પર મન કી મેલ ના ધોઈ...

ખમૈયા કરો કાન્હા

ફોટો-અનિલ


ગોળ ગોળ કાં ફેરવો મને? બનાવી ચક્ર તમારા હાથનું? જરા તો,ખમૈયા કરો,કાન્હા,
તમ આકાશ ના સ્થિર 'વાયુ' ને હલાવી 'પવન' કાં બનાવો? જરા ખમૈયા કરો.કાન્હા,

તમ મોરલીના સુર કે શબ્દથી,વિંધાયેલો,સિંહ જાગે છે,તો ચૂંટી ખણી પરીક્ષા કાં કરો?
લખવાનું બધું લખાઈ ગયું,વધુ શું લખું?અડપલું ના કરો, જરા ખમૈયા તો કરો,કાન્હા.

આમ તો તું યે કાન્હો,ને હું એ કાન્હો,પણ ભૂલથી,ભૂલ્યો,તેથી બન્યો ગોપી તને પામવા,
સોમ સમાયો શ્યામમાં,વિરાજી તુજ હૃદયમાં,અલગ ના કરો,જરા તો ખમૈયા કરો.,કાન્હા.

સોમ
સપ્ટેંબર ૨૧,૨૦૧૩

ભજન-રામ ચંદ્ર કહ ગયે સિયાસે-ફિલ્મ-ગોપી
રામ ચંદ્ર કહ ગયે સિયાસે,ઐસા કલજુગ આયેગા 
હંસ ચુનેગા દાના દુન્કા,કૌઆ મોતી ખાયેગા.

ફિર સિયા ને પૂછા 
ભગવન,કળજુગ મેં ધરમ કરમ કો કોઈ નહી માનેગા? 
તો પ્રભુ બોલે.
ધર્મ ભી હોગા કર્મ ભી હોગા ,પરંતુ શર્મ નહી હોગી,
બાત બાત મેં માત પીતાકો બેટા આંખ દીખાએગા,

રાજા ઓર પ્રજા દોનોમે હોગી નીસ દિન ખીચાતાની 
કદમ કદમ પર કરેગે દોનો અપની અપની મનમાની 
જિસકે હાથ મેં હોગી લાઠી, ભેસ વોહી લે જાયેગા...

સુનો  સિયા કલજુગ મેં કાલા ધન ઓર કાલે મન હોગે,
ચોર ઉચ્ક્કે નગરશેઠ ઓર પ્રભુ ભક્ત નિર્ધન હોગે,
જો હોગા લોભી ઓર ભોગી વો જોગી કહલાયેગા ......

મંદિર સુના સુના હોગા ભરી રહેગી મધુશાલા 
પીતાકે સંગ્ સંગ્ ભરી સભામે નાચેગી ઘરકી બાલા,
કૈસા કન્યાદાન પિતા હી કન્યાકા ધન ખાયેગા.......

મુરખ કી પ્રીત બુરી,જુએ કી જીત બુરી,
બુરે સંગ્ બૈઠ ચૈન ભાગે હી ભાગે ,
કાજળ કી કોટડી મેં કૈસા હી જતન કરો,
કાજળ કા દાગ ભાઈ લાગે હી લાગે,

કોઈ કિતના જતિ હો,કોઈ કિતના સતી હો 
સંગ્ કામિની સે કામ ભાઈ જાગે હી જાગે,
સુનો કહે ગોપીરામ જીસકા હો નામ ઠામ 
ઉસકા હી ફંદ  ગલે લાગે હી લાગે.......

ફિલ્મ --ગોપી     

સુંદર ભજન-સૂક્કું મેવાડ-સ્વર - ઐશ્વર્યા મજમુદાર

કવિ - જતીન બારોટ
સ્વર - ઐશ્વર્યા મજમુદાર
સંગીત - રથિન મહેતા
સૂક્કું મેવાડ એક આંખથી વહે,
ને બીજી આંખેથી ભીનું ચિત્તોડ,
કે મને શ્યામનાં તે જાગ્યાં છે કોડ.

ધોળીને દખ અમે પીધાં છે વખ,
કે શ્યામ સંગ જાવું મારે પરદેશ,
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.

તારા મેવાડમાં રાત અને દિ' મેરો
ગિરિધર ગોપાલ મુને સાંભરે,
સાંઢણીનાં મોઢેથી કોણ જાણે કેમ,
મને સંભળાએ ગાયોની વાંભ રે,
દ્વારિકામાં સોનાના અજવાળા હોય,
મારી અંધારી ઘોર છે રવેશ,

રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.


સંતોની સંગ મારે કરવો સત્સંગ,
ભલે આખો મેવાડ રહે જોઇ,
હૈયામાં દખ અમે રાખ્યું છે એમ,
જેમ સાચવે ઘરેણાં કોઇ,
ચિત્તે તો ક્યારનું છોડ્યું ચિત્તોડજી,
હવે બાકીમાં ગોપી છે શેષ.

રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.

ઋણ-સ્વીકાર-અભિષેક-
Read more: અભિષેક: સૂક્કું મેવાડ એક આંખથી - જતીન બારોટ http://www.krutesh.info/2012/06/blog-post_11.html#ixzz1zfaPRccE

કર ગુજરાન ગરીબી મેં -કબીર ભજન

સુંદર ભજન-નારાયણ સ્વામી
તું તું કરતા તું ભયા,મુજ મેં રહી ના હું.
વારી જાઉં તુજ નામ પે,જિત દેખું તીત તું.

માટે કર ગુજરાન ગરીબી મેં,મગરૂરી કિસ પર કરતા હૈ.
નાશવંત વસ્તુ હૈ જગ મેં,ફિર મમતા ક્યોં તું કરતા હૈ.
                                                 કર ગુજરાન ગરીબી મેં......................

માટી ચુન કર મહલ બનાયા,ગવાર કહે ઘર મેરા હૈ.
ના ઘર તેરા ના ઘર મેરા,ચીડીયા  રેન બસેરા હૈ.
                                                કર ગુજરાન ગરીબી મેં.........................

ઇસ દુનિયા મેં કોઈ નહિ અપના, ક્યા અપના અપના કરતા હૈ.
કાચી માટી કા ઘાટ ઘડુલા, ઘડી પલક મેં ઢલતા હૈ.
                                                કર ગુજરાન ગરીબી મેં.........................

ઇસ દુનિયા મેં નાટક , ત્રેટક, દેખ ભટકતા ફિરતા હૈ.
કહત કબીર સુન લે મુરખ, હરી કો ક્યોં ન સુમરતા હૈ.
                                                કર ગુજરાન ગરીબી મેં..........................

નાશવંત વસ્તુ હૈ જગ મેં, ફિર મમતા ક્યોં તું કરતા હૈ.
                                                કર ગુજરાન ગરીબી મેં.........................


સંત કબીર.    

ઇતની શક્તિ હમે દેના દાતા-ખુબ સરસ શબ્દો-ભજનઇતની શક્તિ હમે દેના દાતા,મન કા  વિશ્વાસ કમજોર હો  ના ,
હમ ચલે નેક રસ્તે પે જિસ પર ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના,

દુર અજ્ઞાન કે હો અંધેરે ,તું હમેં જ્ઞાન કી રોશની દે,
હર બુરાઈ સે બચતે રહે હમ,જીતની ભી દે ભલી જિંદગી દે.
બૈર ના હો કિસીકા કિસીસે,ભાવના બદલેકી મનમેં હો ના.....યે ના સોચે હમેં ક્યાં મિલા હૈ હમ યે  સોચે કિયા ક્યાં હય અર્પણ, 
ફૂલ ખુસીં ઓ કે બાંટે  સભીકો, સબકા  જીવન હી બન જાયે મધુબન 
અપની કરુણા ક જલ તું બહાકે  કર દે  પવન હરેક મનકા કોના  .

મૈ તો કબસે તેરી શરણ મેં હું-સુંદર ભજન-
મૈ તો કબસે તેરી શરણ મેં હું ,મેરી ઓર ભી  તો તું ધ્યાન દે.
મેરે મન મેં કયું અંધકાર હૈ ,મેરે ઈશ્વર મુજ જ્ઞાન દે .

તેરી આરતી કા દિયા બનું યે હી હય મેરી મનોકામના ,
મેરી શાન તેરા હી નામ લે,કરે મન તેરી હી ઉપાસના.
ગુણગાન તેરા હી મૈ કરું,મુજે યે લગન ભગવાન દે.

કોઈ સુખકી ભોર (સવાર) ખીલે તો ક્યા ,કોઈ દુઃખી રૈન (રાત) મિલે તો ક્યા?
પતઝડ મેં ભી જો ખીલા કરે ,મૈ વો ફુલ બનકે રહું સદા,
જો લુટે ના ફીકી પડે કભી,મુજે વો મધુર મુશ્કાન દે. 

એકલા જવાનાએકલા જવાના મનવા, એકલા જવાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના …
આપણે બે  એકલા ને  કિરતાર એકલો
એકલા જીવો ને એનો, આધાર જ એકલો .. (૨)
એકલા રહીએ ભલે ..
વેદના સહીએ ભલે .. (૨)
પોતાનાં જ  પંથે ભેરુ 
પોતાનાં વિનાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના 

કાળજાની કેડી એ, કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ  છાયા ના સાથ દે .. (૨)
કાયા ના સાથ દે ભલે ..
છાયા ના સાથ દે ભલે .. (૨)
એકલા રહી ને ભેરુ  થાવું રે બધાના …
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના ……
- બરકત વિરાણી -‘બેફામ’

હે જગ જનની ,હે જગદંબા


ગુજરાતી ભજન
ગાયક-હેમંત ચૌહાણ

હે જગ જનની ,હે જગદંબા ,માત ભવાની શરણે લેજે,
આદ્ય શક્તિ માં આદિ અનાદિ,અરજી અંબા ઉરમાં લેજે.......

હોય ભલે દુખ મેરુ સરીખું,રંજ એનો ના થાવા દેજે,
રજ સરીખું દુખ જોઈ બીજાનું મને,રોવને બે આંસુ દેજે....હે....

આતમ કોઈનો આનંદ પામે તો,ભલે સંતાપી લે મુજ આતમ ને,
આનદ એનો અખંડિત રહેજો,કંટક દે મને,પુષ્પો એને....હે.....

ધૂપ બનું સુગંધ તું લેજે,રાખ બની ઉડી જાવા દેજે,
બળું ભલે બાળું નહી કોઈને,જીવન મારું સુગંધિત કરજે....હે.....

કોઈના તીરનું નિસાન બનીને,દિલ મારું વિન્ધાવા દેજે,
ઘા સહી લઉં ,ઘા કરું નહી કોઈને,ઘાયલ થઇ પડી રહેવા દેજે...હે....

અમૃત મળે કે ના મળે ના મુજને ,આશિષ તું અમૃતમય દેજે,
ઝેર જીવન ના હું પી જાણું,પચાવવાની તું શક્તિ દેજે....હે......

ગુજરાતી ભજન લતા મંગેશકર નાં કઠે

ખૂબ સરસ ગુજરાતી ભજન 
લતા મંગેશકર નાં કઠે......

ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કહેજો,
માને તો મનાવી લેજો.....

મથુરાના રાજા થ્યાછો,ગોવાળોને ભૂલી ગ્યાછો,
માંનીતીને મોહલે ગ્યાછો......

એકવાર ગોકુલ આવો,માતાજી ને મોઢે થાઓ,
ગાયોને હંભારી જાઓ........

વ્હાલાની મરજી માં રહેશું,જે કહેશે તે લાવી દેશું,
કુબ્જાને પટ રાણી કહેશું,,,,,

તમે છો ભક્તોના તારણ,એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાય ભગો ચારણ......

શંભુ શરણે પડી-ગુજરાતી- સુંદર ભજન
ખૂબ જ સુંદર રીતે ગવાયેલું-ભજન -કીર્તીદાન ગઢવી  ના સ્વરે
શંભુ શરણે પડી   માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો  દયા કરી દર્શન શિવ આપો.  

તમે ભક્તો ના ભય  હરનારા,શુભ સહુના સદા કરનારા, 
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ,કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો.  

અંગે ભસ્મ સ્મશાન ની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી, 
ભાલે તિલક કર્યું, કંઠે વિષ ભર્યું. અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો.  

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે, 
સારા જગમાં છે તુ, વસુ પ્રભુ તારા માં હું, એવી શક્તિ આપો. દયા કરી દર્શન શિવ આપો.  

હું તો એકલ પંથ પ્રવાસી, છતાં  મારા આતમ કેમ ઉદાસી  
થાક્યો મથી રે મથી,એનું કારણ મળતું નથી,સમઝણ આપો. દયા કરી દર્શન શિવ આપો.   

આપો દૃષ્ટિ માં તેજ અનોખું, સારી સૃષ્ટિ માં શિવરૂપ દેખું, 
મારા મન માં વસો,આવી હૈયે હસો,શાંતિ સ્થાપો.. દયા કરી દર્શન શિવ આપો.   

ભોળા શંકર ભવ-દુઃખ કાપો, નિત્ય સેવા નું શુભ ફળ આપો, 
ટાળો માન-મદ (મદા) , ગાળો ગર્વ સદા, થોડી ભક્તિ આપો.. દયા કરી દર્શન શિવ આપો. 

શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે

Very Nice Bhajan - Dhoon (લોડ થવા માટે થોડી સેકંડ રાહ જુઓ)
ગાયક-ગોવિંદ ભાર્ગવ


હમ હરિસાં લગન લગાયેંગે.
ચરનન મે પ્રીત લગાયેંગે.
રસિકન નકે સંગ બૈઠ બૈઠ 
હમ માધવકે ગુન ગાયેંગે,
કોમલ હિયે કયું ના પીગલે વો,
જબ રો રો કે વ્યથા સુનાયેંગે,
એક દિન તો કરુણા કરકે,
કરુણાનિધિ દોડ આયેંગે.
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નથ નારાયણ વાસુદેવા.....