=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: નવેમ્બર 2012

જયાં દેખું ત્યાં બદ્રી




જ્યાં દેખું ત્યાં બદ્રી,નજર પડે ત્યાં કેદાર.
દશે દિશા રામ,રહીમ છે,જુઠો આ સંસાર.

જ્યાં રહું ત્યાં ગંગા વહે,યમુના નાં નીર અપાર.
નર્મદા,સરસ્વતી છે દેહ માં,ડૂબકી લગાવી માંય.

આતમ  મારો દેહ માં,મળે ઉન્મુની પ્રાપ્ત થાય.
ઓહં સોહં અલખ જાગ્યા,જનમ સફળ થઇ જાય.

તન પવિત્ર,મન પવિત્ર,ઈચ્છા ન રહી કોઈ.
'સોમ ' થયું એવું હવે કે  એક જ સત્ય દેખાય.

"સોમ તા.૧૦-૧૧-૧૨.

નામદેવ ની વિનંતી.




દૂધ પીવો વિઠ્ઠલનાથ,તમે દૂધ પીવો વિઠ્ઠલનાથ.
નામદેવ તમને વિનવે આજે,દૂધ પીવો વિઠ્ઠલનાથ.
                         મારી અરજ સુણો વિઠ્ઠલનાથ.........................

પ્રેમથી તમને સ્નાન કરાવી,શણગાર કર્યા વિધ વિધ ભાત.
મીસરી નાખી દૂધ ધરાવ્યું,તમે પીવોને વિઠ્ઠલનાથ.
                          મારી અરજ સુણો વિઠ્ઠલનાથ.......................

દૂધ તમે મારું કેમ પીતા નથી,ભૂલ મારી શી થાય.
વઢશે મને મારા પિતાજી,દૂધ પીવો દીનાનાથ.
                           મારી અરજ સુણો વિઠ્ઠલનાથ.....................

દૂધ માં મીસરી વધુ નાખું ને કેસર ઘોળું મહી.
દૂધ પીવો તો રાજી થાઉં હું,નહિ તો કાઢું પ્રાણ.
                           મારી અરજ સુણો વિઠ્ઠલનાથ......................

વિઠ્ઠલનાથ તો મન ભરી ને,જોઈ રહ્યા બાળ નામદેવ.  
નામદેવ ના કાલાવાલા જોતાં,દૂધ ભૂલ્યા છે નાથ.
                             મારી અરજ સુણો વિઠ્ઠલનાથ....................

નામદેવ તો શીશ પટકવા આજ થયા તૈયાર.
શીશ પટકવા જાય છે,ત્યાં તો હૈયે ભીડે વિઠ્ઠલનાથ.
                              મારી અરજ સુણો વિઠ્ઠલનાથ.....................

હૈયે ભીડી હાથ ફેરવે બાળ ને  માથે વિઠ્ઠલનાથ.
નામદેવ ના હાથે આજે દૂધ પીવે વિઠ્ઠલનાથ.
                              મારી અરજ સુણો વિઠ્ઠલનાથ........................

“ સોમ “તા.૧૦-૧૧-૧૨.બપોરે ૧-૩૦ કલાકે.          
              

સોમ સંગ્રહ - ૭૧


 કબીર ના દુહા 


દિલ મેં હી દીદાર હૈ,બાદ બકે સંસાર.
સતગુરુ દર્પણ શબ્દ કા,રૂપ દીખાવન હાર.

સાહેબ તેરી સાહેબી, સબ ઘટ રહી સમાય.
જ્યો મેંદી કે પાન મેં, લાલી રહી છીપાય.

સબ ઘટ મેરા સાંઈ હૈ,ખાલી ઘટ ના કોઈ.
બલિહારી વા ઘટ કી,જા ઘટ પરગટ હોય.

મન મથુરા દિલ દ્વારકા,કાયા કાશી જાન.
દસો દ્વાર કા દેહરા,તામે જ્યોતિ પહેચાન.

જ્યો તિલ ભીતર તેલ હૈ,જ્યો ચકમક મેં આગ.
તેરા પ્રીતમ તુજમે,જાગ શકે તો જાગ.

જેવા ઘટ તેવી મતી,ઘટ ઘટ ઓર સ્વભાવ.
જા ઘટ હાર ન જીત હૈ,તે ઘટ પીર સમાન.

આજ કહું સો માનીએ, લખો વચન હમાર.
દુબધા દુરમતી છોડ કે,ચિન્હો બસ્તું હમાર.

આદિ મુલ સબ આપ મેં,આપહી મેં સબ હોય.
જ્યો તરુવર કે બીજ મેં,  ડાલ પાન, ફૂલ હોય.

આપ  ભુલાવે આપ મેં, આપુ ન ચિહ્નનૈ આપ.
ઓર હૈ તો પાઈએ, યહ તો આપ હી આપ.

લિખા લિખી કી હૈ નહિ,દેખા દેખી બાત.
દુલ્હા દુલ્હન મિલ ગયે,ફીકી પડી બારાત.

લાલી મેરે લાલ કી ,જીત દેખું તિત લાલ.
લાલી દેખન મેં ગઈ, મેં ભી હો ગઈ લાલ.

આંધી - તુફાન




આજ સવેરે આંધી આયી,તુફાન આયા.
બીજલી ચમકી,બારીશ ગીરા.

નયા ઉજાલા ઓર પ્રકાશ આયા.
મેં અપને ઘર વાપસ આયા.

સાંવરીયા કા મિલન હુવા.
પિયા પિયા રટને લગા.

પિયા પિયા રટતે રટતે,
સોમ સાંવરીયા હો ગયા.  

              સોમ તા.૩ - ૧૧-૧૨.સવારે ૮-૧૫ કલાકે.