=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: અખો ભગત

અખો ભગત

અખા ભગત ની જીવન ઝલક

અનુક્રમણિકા (INDEX PAGE)
જે તે પાન નંબર પર જવા વાદળી લીંક પર ક્લિક કરો




અખા નો જીવનકાળ મોગલ સુશાસન ના ગુજરાત ના સુવર્ણ  સમય માં હતો. 
આ સલ્તનત ના સમય ના ત્રણ મહાન સાહિત્યકારો માં અખા નું સ્થાન હતું. 
અખો "અખા ભગત" ના નામે પણ ઓળખાય છે. તેનું મૂળ નામ "અખેરામ" હતું.
(વધુ માટે ઉપર પાન નંબર-૧ -ની લીંક પર ક્લિક કરો)