pages
- હોમ
- Published Books on Amazon
- ઈ-બુક-સોમ
- કબીર ના દોહા
- અખો ભગત
- સદા બહાર ભજનો
- Gujarati Kahevato-ગુજરાતી કહેવતો
- ચાંપરાજ વાળો
- Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા.
- Gujarati Sundarkand-PDF-ગુજરાતી સુંદરકાંડ-પીડીએફ
- Gita-Bhagvad Gita-Open Project-ગીતા-ભગવદ ગીતા-ઓપન પ્રોજેક્ટ
- Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ
- Contact
- Sivohm-Book Library
ભૃકુટી મહલ ચડ દેખ પ્યારે-સ્વર-સોમભાઈ પટેલ
ઓહમ સોહમ જપતે જપતે ,પહુચો દસમે દ્વારા.
મેરુ દંડ મેં બંકનાલ હૈ,ઉલટી ગંગા કહાવે.
ઉસી ગંગા મેં સુનો મેરે પ્યારે,જો કોઈ ઘૂસ કર નહાવે
બંકનાલ સે ઉંચે ચડ કર,સુશુમણા ગઢ મેં જાવે.
તન કા ભાન ભુલાકે વહાંસે,સોહમ સોહમ ગાવે.
વહાં સે ઉંચા બેહદ ઉંચા,બ્રહ્મ શિખર પે જાવે.
સોહમ ધ્વની સે ચઢતે ચઢતે,નિશ્ચલ ધુમરી આવે,
અપન આપ મે,આપ અપને મેં,નિર્વિકલ્પ નિર્વાણી.
શિવાનંદ ગુરુ કેવલ ચેતન ,નીજાનંદ આનંદી.
આતમના અજવાળે-સૂર-સોમભાઈ પટેલ
ચેતનદેવને ઓળખે નહિ, નુગરા પથરે કૂટે માથા.
પૂર્ણ સદગુરૂ જો મળે, તો પ્રભુ નથી તેને આઘા.
(ચેતનદેવ=ચૈતન્ય કે પરમાત્મા) (નુગરા=ગુરૂ વગરના) (પથરે=જડ કે દેવની મૂર્તિઓ પર)
ચેતનના પ્રકાશે સારી સૃષ્ટિ રચાય,
આતમના અજવાળે આખી દુનિયા દેખાય.
ચામાચીડિયાને સુઝે નહિ , અંધારે અથડાય ....વાંક કોઈનો ના કહેવાય ........ચેતન ને..
સુવર્ણ સાથે ચણોઠડી એક ત્રાજવે તોલાય,
તોલ આપીને બાજુ બેઠી મૂલ એક ના થાય .....વાંક કોઈનો ના કહેવાય...........ચેતન
ને.
મટુકીમાં મગ ઓર્યા , અગ્નિ સળગે અપરંપાર
સુગા સુગા સીજ્યા, નુગરા સીજ્યા નહિ લગાર...વાંક કોઈ નો ના
કહેવાય......ચેતન ને.
પતગીયું તો દિપક દેખી પોતે અંજાઈ જાય ,
પલમાં પ્રાણ પોતાનો તજી સમજે નહિ ગમાર...વાંક કોઈ નો ના
કહેવાય.........ચેતન ને .
દિવ્ય ચક્ષુ ખુલે ત્યારે દેવના દર્શન થાય .
ચર્મ ચક્ષુ હોય ત્યારે ચામડું દેખાય.................વાંક કોઈ નો ના કહેવાય
..........ચેતન ને.
અનુભવના અજવાળે મારો સાયબો દેખાય.
છછુંદરને સુઝે નહિ ખૂણે ખૂણે ભટકાય.........વાંક કોઈ નો ના કહેવાય
..........ચેતન ને
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)