=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: માર્ચ 2020

દૂર છું,તોયે પાસે છું

દૂર છું,તોયે પાસે છું, હું તો તારી ભિતર છું.
શાને ખોળે મુજને તું મંદિર ને મજ્જીદ માં.
કસ્તુરી મૃગ જેમ ભટકે કસ્તુરીની શોધમાં.
કસ્તુરીછે નાભિમાં, હું તારા શ્વાસે શ્વાસમાં.

સોમ
માર્ચ-૨૦૨૦