અને સજાવ્યા છે બગીચા અમારા .
સદાય રહીશું આનંદ અને મસ્તી માં ,
હવે વસંત આવી છે પાનખર માં .
દીકરો ને વહુ હવે છેટા થયા છે
પાંખો આવી ને પંખી ઉડી ગયા છે
તમે મહેલ બનાવજો માળા માં ,
હવે વસંત આવી છે પાનખર માં
હાથ ભલે ધ્રુજતો લાકડી ના સંગ માં.
કાયા ભલે કાંપતી જીવતર ના જંગ માં.
હામ કદી ના હારીએ હૈયા માં.
હવે વસંત આવી છે પાનખર માં.
સુ:ખ ના દાડા અમે મન માં ન લાવતા.
દુખડા કદી અમારા મન માં ન આવતા.
આજે અડીખમ ઉભા છીએ જગત માં.
હવે વસંત આવી છે પાનખર માં.
.
હાથ ભલે ધ્રુજતો લાકડી ના સંગ માં.
કાયા ભલે કાંપતી જીવતર ના જંગ માં.
હામ કદી ના હારીએ હૈયા માં.
હવે વસંત આવી છે પાનખર માં.
સુ:ખ ના દાડા અમે મન માં ન લાવતા.
દુખડા કદી અમારા મન માં ન આવતા.
આજે અડીખમ ઉભા છીએ જગત માં.
હવે વસંત આવી છે પાનખર માં.
.
૧૦-૮-૧૧ સાંજે ૩-૫૫ મીનીટે