=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: બહાર છે ફૂલો ની

બહાર છે ફૂલો ની





"મજા ની બહાર છે ફૂલો ની 
ને વળી વૃક્ષો ની લીલોતરીની 
જાણે વસંત પુર બહાર માં 
ખીલી છે જવાની માં 
જો જો ફૂલો કચડાઈ ના જાય
તમારી જિંદગાની માં .
"સોમ"
૧૫-૦૯-૧૧ સાંજે ૫-૪૪ કલાકે