=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: તારો બનાવ

તારો બનાવ



હરણો ની જેમ હું તો ઝૂરું  છું શોધમાં ,
ક્યારે જડશે મને રસ્તો ?

ઝૂરી ઝૂરી ને હું તો પહોચીશ અનંત ,
ત્યારે જડશે મને રસ્તો ?

ઝુરાઈ ના મારો પ્રભુ આવો અમ પાસ ,
બતાવો રસ્તો અનંત નો .

તારામાં ઓગાળી તારો બનાવ મને .
પીવડાવી દે "સોમ"ને રસ તારો "

"સોમ"
તા.૨૦-૯-૧૧  સાંજે ૪.-૧૦ મીનીટે