વહેલી સવાર નો સુરજ .
માણવાની મજા જુદી છે
ખરી બપોર ના સુરજ ને
તપવાની મજા અનેરી છે.
સંધ્યા કાળ ના સુરજ ને
પામવા ની મજા અનેરી છે
સંધ્યા કાળ માં સુરજ "સોમ"નો
તમે કિરણ લઇ પ્રભાત નું આવ્યા
સુંદર શમણાં લઇ "સોમ" સમાયો
ક્ષિતિજ માં ભાઈ આનંદ માં ભાઈ આનંદ માં .
"સોમ"
તા.૨૩-૦૯-૧૧ સવારે ૧૦-૧૫ કલાકે