ગાવું હતું તે ગવાઈ ગયું
.
જોતા હતા રાહ જેની
તે આવી ગયું .
જે પાવું હતું ,તે પીવાઈ ગયું
એમને આવીને પૂછી
સાચી પ્યાસ અમોને .
દઈ દીધો છલકાતો પ્યાલો
હરી રસ ના નામ નો
"સોમ"ના અંતર માં છવાઈ ગયો
સોહમ નો રસ્તો અનંત નો .
"સોમ"
તા.૨૩-૯-૧૧.સવારે ૯-૦૦ કલાકે
.