દયા આવી તને મારા છલકાતા જામ ને જોઈ ,
અને રસપાન કીધું સોમ નું "સોમ"ને જોઈ .
અનુભવ ક્યાં હતો મને અમલ નો નશાનો ?
ના પીધો ને હરામ હતો એ જામ ના નશાનો .
રસપાન કીધું ,ને કરતા જ રહો,ફરી ના ભરો
બનાવી 'શેર' તમે એ જામને ,કેમ છલકાઓ ?
દયા થઇ ઘણી તારી આ છલકાતા જામ પર .ને
પડી સમજ તે " અમલ માં નશા "ના નામ પર .
સાનિધ્યે હવા ના 'સોહમ' થયો' સોમ' થી,
ફિકર નથી છલકાવાની, સંગ છું અનંતની .
સપ્ટેમ્બર ૨૯ ,૨૦૧૧