સોમને હાડે હાડ લાગ્યો
.
પલીતો અંતર માં ઉતર્યો ,
ભડકો થઇ બહાર આવ્યો
.
સાથેસાથ -પવન- ભળ્યો.
જ્વાળા થઇ આભ માં ઉડ્યો
.
વ્યાપક ને શોધવા લાગ્યો .
શોધતાં અનંત માં ડૂબ્યો .
પાછો પોતાના માં આવ્યો .
પોતાના અંતર માં ડૂબ્યો .
"સોમ "ઓગળી ગયો .
હવા -માં માં ભળી ગયો
.
"સોમ"
તા.૧૭-૯-૧૧-સવારે ૯-૦૦ કલાકે
નોંધ -
આમેય સોમ ના બે અક્ષર્ વચ્ચે
હવા નો -હ -
મૂકી એ તો
સોહમ થઇ જશે ને ?
અનિલ