SOM-સોમ
Variety Collection Of Gujarati Language
pages
હોમ
Published Books on Amazon
ઈ-બુક-સોમ
કબીર ના દોહા
અખો ભગત
સદા બહાર ભજનો
Gujarati Kahevato-ગુજરાતી કહેવતો
ચાંપરાજ વાળો
Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા.
Gujarati Sundarkand-PDF-ગુજરાતી સુંદરકાંડ-પીડીએફ
Gita-Bhagvad Gita-Open Project-ગીતા-ભગવદ ગીતા-ઓપન પ્રોજેક્ટ
Gujarati Sundar Kaand-ગુજરાતી સુંદરકાંડ
Contact
Sivohm-Book Library
જીવવા દો જગત માં
કોઈ ચૂંથશો ના અમોને ,
ખીલવાદો જગત માં .
ફૂલ બનાવાદો અમોને,
જીવવા દો જગત માં .
નરાધમો શું કરો છો ?
તેની ખબર છે તમોને
.
ડરો ઉપરવાળા થી ,
જીવવા દો જગત માં
"સોમ "
તા.૧૭-૦૯-૧૧ સવારે ૯ -૦૦ કલાકે