=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: લીલાં તો બધે જોયાં

લીલાં તો બધે જોયાં


આખા પાર્ક માં એકજ લાલ પાન  ખરેખર
આ લાલ પાને લીલા પાન વાળા ઝાડ ને છોડી દીધું છે
અને લીલા પાન વાળા ઝાડ ને છોડતાં  કહે છે કે.......

" લીલાં તો બધે જોયાં લાલ જોવાનાં  બાકી છે
.
 લાલ જોવા લાલ બન્યું છું લાલા  માં ખોવાઈ ગયું છું

જયારે મળશે લાલો ત્યારે બધા લાલ લાલ થઇ જશે

આજે તો હું લાલ બની બધા ને લાલ કરવા શોધું છું ?

                    લાલા ને.........

 "સોમ"


  તા.૨૬-૦૮-૧૧-