=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ક્યાં વાર લાગે છે

ક્યાં વાર લાગે છે


                 


તમે (પ્રભુ ) નથી અહી તો બધું તારાજ લાગે છે
.
આ મન ની આ હદય ની વાતો ,
 એ બધું હવેતો આભાસ  લાગેછે .

સમર્પિ  ના શક્યો પ્રાણ મારા તમોને એક પણ દી.
તેથી બધું જગત અસાર  લાગે છે
.
હું ના પામી શક્યો  કે ના જાણી  શક્યો તમોને
તેથી હવે જિંદગી વેરણ લાગે છે .

હવે મળીશું ક્યારે ? નથી જીવન નો ભરોસો .
જીંદગી ને જતાં  ક્યાં વાર લાગે છે .

                                      " સોમ "

                                     ૨૯-૮-૧૧. સોંજે  ૫ કલાકે