પાંદડા જેવી છે જિદગી
કડવા મીઠા દિવસો જીવન ના
ની યાદો છે
પાંદડા ઉપર ના કાણા
આ યાદો ભુસાઈ જશે .જયારે સંપૂર્ણ જીર્ણ થશો ત્યારે
જીર્ણતા ની આરે છીએ પાછા વળાય તેમ નથી
પ્રવાસ પૂરો કરે છૂટકો છે
જમીન ની સંગે અટવાયા કરતાં
વંટોળ મોં ઉડવા ની મજા જુદી છે
જમીન નું મિલન પૂરું થયું
હવે અનંત ની યાત્રા કરવી છે
લથડવા અથડાવા ની જરૃર નથી
પૂર્ણતા પામ્યા છો .
બસ હવે અનંત ની યાત્રા બાકી છે
"સોમ"
29 જુલાઈ, 2011