' રસ્તો અનંત નો જોયો ભાઈ
રસ્તો અલખ નો જોયો ,ને
અનંત માં અટવાયો ,અલખ માં ખોવાયો .
પર્વતો ની હારમાળા ને બર્ફીલા શિખરો
આકાશ માં અટવાયો ભાઈ
હું તો અલખ માં ખોવાયો .
અનંત માં ઈશ્વર ને જોવા
,
,
અનંત માં અલખ ને પામવા,,
કૃપા લાલજીની થાય તો
અનંત માં ઈશ્વર દેખાય
.
.
અનંતમાં અટવાયો
હું તો અનંત માં ખોવાયો
હું તો અનંત માં ખોવાયો
" સોમ "
તા.૬-૯-૧૧ સાંજે ૫-૦૦ કલાકે