=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સોમ સંગ્રહ-26

સોમ સંગ્રહ-26



પ્રભુ ના માતાજી (શંકરલાલ જોશી) હીરપુરા દ્વારા યોજેલ  જમણવાર માં કટ્ટી (સાબરકાંઠા )ગયા
ત્યારે આમારી વચ્ચે થયેલ સંવાદ.

લાખોકા વેપાર કરોડો કી ભૂલ,
ચોપડા ખોલ કે દેખા તો મુદલ ગુમ.

દવા અને દુવા પર માનવી વિશ્વાસ રાખેછે.
મર્યા પછી ઘર માં કોણ લાશ રાખેછે.

સાસુ,તીરથ સસરા તીરથ અને અડધું તીરથ સાળી,
મા,બાપ તો આટા લુણ માં ઔર સબ તીરથ ઘરવાળી.

જુવો ત્યારે જીવન ભર સતાવે છે.
મર્યા પછી એ જ તમને શણગારે છે.
જુવોને આપણા લોકો કેવો રશમ નિભાવે છે.


મરણ વખતે પાપ નો સાચો સાર સમજાય છે.
પાપી પણ પાવન બને એવો અનુભવ થાય છે.
જેઓ કદી મુખ થી નથી દેતા નામ રામ નું,
એને ઊંચકી જનારા રામ રામ કરતા જાય છે.

જમાનો રંગ બદલે છે,દુનિયા ઢંગ બદલે છે.
સ્વજનો પણ પરાયા થઇ ,કોઈ વેળા સંગ બદલે છે.
તજી ને જાય તેને બેવફા કહેવાય શી રીતે ,
પ્રતિષ્ઠા માટે ક્યારે લોકો ઉત્સવ માં સ્થળ બદલે છે.

કોઈ પૂછતા કી તેરા ધન માલ કિતના હૈ.
કોઈ પૂછતા કી તેરા કારોબાર કિતના હૈ.
ભલા ચુપકે સે કોઈ એ ભી પૂછ લેતા ,
કી તેરા પરિવાર કિતના હૈ.
મગર કિસી ને નહિ પૂછા કી
તેરા “સોમ” સે પ્યાર કિતના હૈ.
                 
                   “સોમ સંગ્રહ “
            તા.૧૨-૩-૨૦૦૫.