from google image- |
હવા
હવા ને વતન ક્યાં છે ?
હવા તો બધે છે.
ઉપર છે , નીચે છે.
અંદર છે , બહાર છે .
હવા તો અનુભવ છે.
હવા મન ની દવા છે .
હવા બધા ની અંદર છે.
છતાં બહાર ની બહાર છે.
બધા ની જાણ બહાર છે.
“સોમ”
તા.૧ -૧૦ -૧૧ .