=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ફરિયાદ છે ?

ફરિયાદ છે ?



from-Google Image-Thanks

મને ક્યાં યાદ છે ?
કે મને કોઈ થી ફરીયાદ્છે.
મને ફરી ફરી ને યાદ છે ,
કે મને મારી ક્યાં યાદ છે.

ક્યાંથી આવ્યો?ક્યાં જવાનો?
કોણ હું છું?ક્યાં રહેવાનો?

આની મને યાદ નથી,
તેનીજ મને ફરિયાદ છે.

મારી યાદને ફરિયાદ ગણી,
ઘટાકાશ માંથી આકાશ કરી,

આકાશ બનાવી દે મને.
અનંત બનાવીદે “સોમ”ને.
              
              “સોમ”
           તા.૦૨-૧૦-૧૧.
       બપોરે ૧૨-૦૦ કલાકે.