દરદ જે હોય છે દિલ માં ,
તે આવી બહાર બોલે છે.
જો મૌન હોય આંખો તો,
અશ્રુધાર બોલે છે.
ગુરૂપુર્ણીમાં ના દિવસે ૧૦૦, ૨૦૦, કિલોમીટર દુર ગુરુ નાં દર્શન કરવા જનારા પોતાના
ઘર માં જ ગુરુ થી પણ શ્રેષ્ઠ જનેતા નાં દર્શન કરતા નથી.
“મા નું જતન કરો ઘડપણ નો ખ્યાલ રાખો.