“આગળ વધો,કેવળ આગળ વધો.
થોડી ઘણી સિદ્ધિ પ્રાપ્ત થાય તો તેથી,
એમ ના સમજો કે મને સર્વ કંઈ મળી ગયું.”
શ્રી પરમહંસ.
માનવ વામન,અને પ્રભુ વિરાટ હોવા છતાં પણ ,
માનવ સાથે પ્રેમ કરવો એ મહામુસીબત ની વાત છે.
મહામુસીબતે મેળવેલો પ્રેમ આંખો ના આંસુ માગી જાણેછે.
જયારે પ્રભુ સાથે પ્રેમ કરવો સહજ છે,આવો ઈશ્વરીય પ્રેમ
અમૃતપાન કરાવી જાણેછે.
ચારિત્ર્ય મારી ડીગ્રી છે,જીવન મારી પરીક્ષા છે.
દુનિયા મારી યુનિવર્સીટીછે.
જે મને છે,પોતે કઈકછે.વાસ્તવ માં તે કશુજ નથી.
પૂરે વહી હૈ મર્દ જો હર હાલ મૈ ખુશ હૈ.
પંખી આકાશ અને,દરિયાની માછલી કહેછે માણસ થયો છે ગુમ.
કોણ જાણે આપણે સાંભળતા કેમ નથી આપણી પોતાની બુમ.
“સ્વામી વિવેકાનંદ “