સતાવે છે દિલ
દુખો સતાવતા નથી?


સતાવે છે દિલ "સોમ"ને.


યાદો હદય માં સંગ્રહેલી,


પાલીતા થી ભડકો થાય છે.


ના ચાંપો પાલીતા મોટા?


એક ચિનગારી કાફી છે.


દિલ તોડી કવિતા શું?

કવિતાઓ નું પુર આવી જશે.

                       "સોમ"

            તા.૧૨-૧૦-૨૦૧૧.બપોરે ૧૨-૪૦ મીનીટે.