દિલની અંદર હોય તે બહાર આવે છે.
બહાર આવી કવિતા બને છે અપ્પ્સરા.
સાચવી ને દિલ માં રાખી હતી માણવા,
ઇન્દ્ર એ ઝૂંટવી લીધી કવિતા ને સ્વર્ગ માં.
માટે અહીજ માણો કવિતાને રેણું માની.
સ્વર્ગ પણ અહીજ છે,અહીજ છે અપ્પ્સરા.
"સોમ"
તા.૧૨-૧૦-૧૧.બપોરે ૧૨-૩૦ મીનીટે.