વિરલ બનાવી

“કાં જાણે કેમ  ભગવાનલ રૂઠ્યો છે?
સરળ સંસાર માં ખીલો ઠોક્યો છે.

બુદ્ધિ બગાડી તેની મને આગ ચાંપે છે.
હવે ખુબ મોડું થયું તારો સંગ છોડવા.

હવે મને સંસાર તરી જવા દે તારા સંગ માં.
વિરલ આપ્યો,આપ્યું તેજ (વિભા).
હવે શાને અંધકાર માં ધકેલે છે.

રહેવા દે સંસાર માં,
વિરલ બનાવી દે સંસાર માં..

                 “સોમ”
             તા.૫-૧૨-૯૭.