સ્વર્ગ આખું દિલ માં છે,તે અપ્પ્સરા નથી?
દિલ માં હવે પ્રભુ નામ નો પ્યાલો છે.
અપ્પ્સરા એ ભર્યો હતો,આ જામ પ્રભુ નામ નો.
પીતાં પીતાં અમલ થયો તને એ જામ નો.
એ અમલ ના જામ નું નામ" અમરધામ"છે.
"સોમ"
Wed, Oct 12, 2011