=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: દરિયો પીવડાવી દે

દરિયો પીવડાવી દે



સ્મરણો ના પહાડ પર ચઢવું પડે,
રૂઝ માં એ ક્યોંક ખોતરવું પડે.


“પ્રભુ સદબુદ્ધિ દે,ક્રોધ ને ઓગાળી દે.
પાત્ર તોંબા નું છે તેમાં કંચન મેળવી દે.

હવે મને તારા રંગ માં રંગી દે.
ઘર માં રહી પરમાત્મા માં ઓગાળી દે
.
સદબુદ્ધિ દઈ તેણી ને સમજાવી દે.
સાન માં,ભાન માં,મનમાં.મન ધરી .
એક મેક ને ઓગાળી દે હવે.

સમય ગયો બાજી હવે નથી હાથમાં.
અગત્સ્ય   બનાવી દરિયો પીવડાવી દે.”

                        “સોમ”
                 તા.૫-૧૨-૯૭.