પરિક્રમા પૂરી થઇ ગઈ છે.
હવે ક્યાં વાર છે સાંઈ.
દિવસો ગણાતા જાયછે,
પ્રભુ નામ માં સાંઈ.
.
.
જીવન જીવી ગયા સાંઈ.
મહેક મૂકી ગયા સાંઈ
.
.
મહેકતા રહીશું કાયમ.
આનંદ માં મસ્ત છીએ સાંઈ
મસ્તી ની મોજ માં કાયમ,
અનંત માં સાથે છીએ સાંઈ.
"સોમ"
તા.૫-૧૧-૧૧.સવારે ૯.૪૫ મીનીટે.