આયખું ચાંદની ની રાહ માં ગયું.
આંગણા માં એકાંત કદી ના મળ્યું.
રાત ના આગિયા ને જોઈને.
અંધારે અજવાળું થઇ ગયું.
દર્દ ને શા માટે ગાવું?
ગાવું તો પછી શા માટે રોવું?
જિંદગી માણ્યા કરો ખોયા વિના.
ફૂલ ને જોયા કરો ચૂંથ્યા વિના.
સોમ
નવેમ્બર,૨૦૧૧
નવેમ્બર,૨૦૧૧