=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: પ્રભુ ની દયા.

પ્રભુ ની દયા.



પ્રભુની દયા કેવી અપરંપાર છે.
વિના પીધે અહી નશો ચઢી જાય છે.

ભક્તિરસ ના અમલ માં,
આયખું વહેતું જાય છે.

ગમ વગર આ જિંદગી લિજ્જત આપી જાય છે.
પ્રસાદ માત્ર નહિ,બત્રીસ ભોજન થાળ મળી જાય છે.

હવે તો અમલ ઝાઝો થાય,અને ઢળી પડાય,
તેની રાહ જોવાય છે.

સોમ.તા.૨-૪-૧૧.સવારે ૬-૩૦ કલાકે.
જય  શ્રી કૃષ્ણ .

.