કહ્યું
કોણે પ્રભુ તારી વિના રહું છું,
હું બસ તારા નામ નું રટણ કરું છું.
તને હું સ્મરું છું ને તું મને ભૂલે છે?
હું જીવતરનો જંગ જીતવા રટુ છું.
આ સમજણ,હવે ક્યાં સુધી લાલાજી.
અકારણ મને કેમ તડપાવ્યા કરોછો?
હું બસ તારા નામ નું રટણ કરું છું.
તને હું સ્મરું છું ને તું મને ભૂલે છે?
હું જીવતરનો જંગ જીતવા રટુ છું.
આ સમજણ,હવે ક્યાં સુધી લાલાજી.
અકારણ મને કેમ તડપાવ્યા કરોછો?
તને પામવા હું રટ્યા કરુંછું,
અને તું મારી પરીક્ષા કરે છે?
ઘણીવાર પ્રશ્ન જાગે છે મન માં ,
ખરે હું તને સાચું રટુ છું?
સોમ તા.૨૭-૧૦-૧૨ રાત્રે
૯-૩૦ કલાકે.