=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ગુજરાતી ભજન લતા મંગેશકર નાં કઠે

ગુજરાતી ભજન લતા મંગેશકર નાં કઠે





ખૂબ સરસ ગુજરાતી ભજન 
લતા મંગેશકર નાં કઠે......

ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કહેજો,
માને તો મનાવી લેજો.....

મથુરાના રાજા થ્યાછો,ગોવાળોને ભૂલી ગ્યાછો,
માંનીતીને મોહલે ગ્યાછો......

એકવાર ગોકુલ આવો,માતાજી ને મોઢે થાઓ,
ગાયોને હંભારી જાઓ........

વ્હાલાની મરજી માં રહેશું,જે કહેશે તે લાવી દેશું,
કુબ્જાને પટ રાણી કહેશું,,,,,

તમે છો ભક્તોના તારણ,એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાય ભગો ચારણ......