શું કરુંનથી ગાવું,તોયે તે ગવડાવે તો,  શું કરું ?
નથી લખવું તોયે તે લખાવે તો શું કરું ?

યત્ન ભૂલવાનો કરું,પણ (તે) યાદ આવે તો શું કરું?
રહે દુર કાન્હો,છતાં પણ તે દુરથી સતાવે તો શું કરું?

લખું હવે,ગાઉં હવે,ભલે લોક કહે,બહુ ઉડવું નથી સારું,
'બસ' ના કહેતા,ફડફડે ને પ્રસરે પાંખો,'બસ' હવે શાથી કરું

સોમ 
ઓક્ટોબર 7,2013