શબરી ની પોકાર

શબરી ની પોકાર સાંભળી રામ તમે આજે.
આનંદ ના હિલોળા મારે હૈયે ચડ્યા આજે.

શબરી પોકારે રામ, સોમ પોકારે પવન.
પવન પારખી ગયો,તું પાણી ની ચાલ ને.

નરસિંહ ની હુંડી સ્વીકારી શામળીયે,
પ્રહલાદ પોકારે,કીડી દેખાણી થાંભલે.

સોમ ભલે ભાંગે, ન માગું પવન પાસે.
રહો સ્થિર આનંદે,એટલું માગું હરીપાસે.

સોમ
તા.૮-૧૧-૧૪.