=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ભક્તિ

ભક્તિ







રત્નાકરમાં પોઢનારા લક્ષ્મી કરે ચરણસેવા પ્રભુ.

 બ્રહ્માંડના સ્વામી તમને શાની ખોટ? પ્રભુ.

તોયે નટખટ ગોપીઓ હરી ગઇ મન તમારું પ્રભુ.

તેથી,અર્પણ કરીએ અમારું મન તમને પ્રભુ. 

 ભક્તિ પ્રેમથી અમને આપો પ્રભુ.

સોમ
જુલાઈ,29,2021