ન
- નવે નાકે દિવાળી
- નવો મુલ્લો બાંગ વધુ જોરથી પોકારે
- નવો મુસલમાન નવ વાર નમાજ પઢે
- નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા વાગે
- નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે
- નસીબનો બળિયો
- નાક કપાઈ જવું
- નાક કપાવી અપશુકન ન કરાવાય
- નાકે છી ગંધાતી નથી
- નાગાની પાનશેરી ભારે હોય
- નાગાને નાવું શું અને નીચોવવું શું ?
- નાચવું ન હોય તો આંગણું વાંકુ
- નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
- નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
- નાના મોઢે મોટી વાત
- નાનો પણ રાઈનો દાણો
- નીર-ક્ષીર વિવેક
- નેવાના પાણી મોભે ના ચડે
- નોકર ખાય તો નફો જાય, શેઠ ખાય તો મૂડી જાય
પ
- પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
- પગ કુંડાળામાં પડી જવો
- પગ ન ઊપડવો
- પડતો બોલ ઝીલવો
- પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
- પડ્યા પર પાટું
- પડ્યો પોદળો ધૂળ ઉપાડે
- પઢાવેલો પોપટ
- પત્તર ખાંડવી
- પથ્થર ઉપર પાણી
- પરચો આપવો/દેખાડવો
- પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
- પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ ને
- પવન પ્રમાણે સઢ ફેરવવો
- પહેલું સુખ તે જાતે નર્યા..........................(આગળ ના પાન પર ચાલુ)