=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-15

Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-15

ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો

  1. પારકે પૈસે દિવાળી
  2. પારકે પૈસે પરમાનંદ
  3. પારકે ભાણે લાડુ મોટો દેખાય
  4. પાશેરામાં પહેલી પૂણી છે
  5. પાંચમની છઠ્ઠ ક્યારે ન થાય
  6. પાંચમાં પૂછાય તેવો
  7. પાંચે ય આંગળી ઘીમાં
  8. પાંચે ય આંગળી સરખી ન હોય
  9. પાંચે ય આંગળીએ દેવ પૂજવા
  10. પાંસરુંદોર કરી નાખવું/થઈ જવું
  11. પિયરની પાલખી કરતાં સાસરિયાની સૂળી સારી
  12. પીઠ પાછળ ઘા
  13. પીળું તેટલું સોનું નહિ, ઊજળું તેટલું દૂધ નહિ
  14. પુણ્ય પરવારી જવું
  15. પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી
  16. પુરાણ માંડવું
  17. પેટ કરાવે વેઠ
  18. પેટ ચોળીને શૂળ ઊભું ન કરાય
  19. પેટ છે કે પાતાળ ?
  20. પેટછૂટી વાત કરવી
  21. પેટનો બળ્યો ગામ બાળે
  22. પેટમાં પેસીને પગ પહોળા કરવા
  23. પેટમાં ફાળ પડવી
  24. પેટિયું રળી લેવું
  25. પેટે પાટા બાંધવા
  26. પૈસા તો ડાબા હાથનો મેલ છે
  27. પૈસાનું પાણી કરવું
  28. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ
  29. પોચું ભાળી જવું
  30. પોત પ્રકાશવું
  31. પોતાના પગ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડે
  32. પોતાની ગલીમાં કુતરો પણ સિંહ
  33. પોતાનો કક્કો જ ખરો કરવો
  34. પોતિયા ઢીલા થઈ જવા
  35. પોતિયું કાઢીને ઊભા રહેવું....................(આગળ ના પાન પર ચાલુ)


        INDEX PAGE
       NEXT PAGE