ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો
ઓ
- ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય
- દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય
- ઓછું પાત્ર ને અદકું ભણ્યો
- ઓડનું ચોડ કરવું
- ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે
ગુજરાતીઓ માં વપરાતી થોડી હિન્દી કહેવતો
- અપના હાથ જગન્નાથ
- અબી બોલા અબી ફોક
- એક પંથ દો કાજ
- કાજી દૂબલે ક્યું તો બોલે સારે ગાંવકી ફીકર
- ખેંચ-પકડ મુઝે જોર આતા હૈ
- ખુદા મહેરબાન તો ગદ્ધા પહેલવાન
- ઘાયલકી ગત ઘાયલ જાને
- જાન બચી લાખો પાયે
- તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ
- તેરે માંગન બહોત તો મેરે ભૂપ અનેક
- પંચકી લકડી એક કા બોજ
- ભૂખે ભજન ન હોઈ ગોપાલા
- મન ચંગા તો કથરોટમેં ગંગા
- મફતકા ચંદન ઘસબે લાલિયા
- માન ન માન મૈં તેરા મહેમાન
- મિયાં-બીબી રાજી તો ક્યા કરેગા કાજી
- મુખમેં રામ, બગલમેં છૂરી
- રામનામ જપના પરાયા માલ અપના
- લાતોંકે ભૂત બાતોંસે નહીં માનતે
- લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ
- વો દિન કહાં કિ મિયાં કે પાઉં મેં જૂતિયા
- સર સલામત તો પઘડિયાં બહોત
- સૌચૂહે મારકે બિલ્લી ચલી હજકો
સમાપ્ત
|