એલી તું છાસ પીને છકી,
નથી તારી બોલી મેં કંઈ
બાકી.
એક તું મેં ભોલપણ દીઠું
ભારી,
ચોરી કરતાં આવડી સારી.
બીજું ઈ લક્ષણ આવ્યું
રૂડું.
ઝાઝું બોલવા શીખી કુડું.
એલી તારી મા દીઠી મેં ભોલી,
તે ક્યાંથી ડાપણ લીધું
ખોળી.
નરસિંહ મહેતો કે આવું કર
માં,
તું તો માઈસ કેના ઘર માં.
Next
Page
|