ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો

મ
- મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા
- મરચા લાગવા
- મરચાં લેવા
- મરચાં વાટવા
- મરચું-મીઠું ભભરાવવું
- મરતાને સૌ મારે
- મરતો ગયો ને મારતો ગયો
- મસાણમાંથી મડા બેઠા કરવા
- મસીદમાં ગયું'તું જ કોણ?
- મહેતો મારે ય નહિ અને ભણાવે ય નહિ
- મળે તો ઈદ, ન મળે તો રોજા
- મંકોડી પહેલવાન
- મા કરતાં માસી વહાલી લાગે
- મા તે મા, બીજા બધા વગડાના વા
- મા તેવી દીકરી, ઘડો તેવી ઠીકરી
- મા મૂળો ને બાપ ગાજર
- માખણ લગાવવું
- માગુ દીકરીનું હોય - માગુ વહુનું ન હોય
- માણસ માત્ર ભૂલને પાત્ર
- માણસ વહાલો નથી માણસનું કામ વહાલું છે
- માથા માથે માથું ન રહેવું
- માથાનો મળી ગયો
- માથે દુખનાં ઝાડ ઉગવા
- માથે પડેલા મફતલાલ
- માના પેટમાંય સખણો નહિ રહ્યો હોય
- મામા બનાવવા
- મામો રોજ લાડવો ન આપે
- મારવો તો મીર
- મારા છગન-મગન બે સોનાના, ગામનાં છોકરાં ગારાના
- મારે મીર ને ફૂલાય પીંજારો
- માંગ્યા વિના મા પણ ન પીરસે
- માંડીવાળેલ
- મિયાં ચોરે મૂઠે ને અલ્લા ચોરે ઊંટે
- મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી
- મિયાં મહાદેવનો મેળ કેમ મળે
- મિયાંની મીંદડી..........................(આગળ ના પાન પર ચાલુ)