=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-21

Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-21

ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો

  1. રાંડ્યા પછીનું ડહાપણ
  2. રાંધવા ગયા કંસાર અને થઈ ગયું થૂલું
  3. રાંધેલ ધાન રઝળી પડ્યા
  4. રૂપ રૂપનો અંબાર
  5. રેતીમાં વહાણ ચલાવવું
  6. રોગ ને શત્રુ ઉગતાં જ ડામવા પડે
  7. રોજની રામાયણ
  8. રોટલાથી કામ કે ટપટપથી
  9. રોતો રોતો જાય તે મુવાની ખબર લઈ આવે
  10. રોદણા રોવા




  1. લખણ ન મૂકે લાખા
  2. લગને લગને કુંવારા લાલ
  3. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય
  4. લંકાની લાડી ને ઘોઘાનો વર
  5. લંગોટીયો યાર
  6. લાકડાના લાડુ ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય
  7. લાકડાની તલવાર ચલાવવી
  8. લાકડે માંકડું વળગાવી દેવું
  9. લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો
  10. લાગ્યું તો તીર, નહિ તો તુક્કો
  11. લાજવાને બદલે ગાજવું
  12. લાલો લાભ વિના ન લોટે
  13. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય
  14. લીલા લહેર કરવા
  15. લે લાકડી ને કર મેરાયું
  16. લેતાં લાજે ને આપતાં ગાજે
  17. લોઢાના ચણા ચાવવા
  18. લોઢું લોઢાને કાપે
  19. લોભને થોભ ન હોય
  20. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે
  21. લોભે લક્ષણ જાય


        INDEX PAGE
       NEXT PAGE