=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-22

Gujarati Kahevato-ગુજરાતી કહેવતો Page-22


ગુજરાતી કહેવતો-રુઢિપ્રયોગો -તળપદા શબ્દો
  1. વખાણેલી ખીચડી દાઢે વળગે
  2. વટનો કટકો
  3. વઢકણી વહુ ને દીકરો જણ્યો
  4. વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો
  5. વર રહ્યો વાસી ને કન્યા ગઈ નાસી
  6. વરને કોણ વખાણે? વરની મા!
  7. વરસના વચલા દહાડે
  8. વહેતા પાણી નિર્મળા
  9. પહેતા પાણીમાં હાથ ધોઈ લેવા
  10. વહેતી ગંગામાં ડુબકી લગાવવી
  11. વહેમનું કોઈ ઓસડ નથી
  12. વહોરાવાળું નાડું પકડી ન રખાય
  13. વા વાતને લઈ જાય
  14. વાઘ પર સવારી કરવી સહેલી છે પણ નીચે ઉતરવું અઘરું છે
  15. વાઘને કોણ કહે કે તારુ મોં ગંધાય છે
  16. વાડ ચીભડા ગળે
  17. વાડ વિના વેલો ન ચડે
  18. વાણિયા વાણિયા ફેરવી તોળ
  19. વાણિયા વિદ્યા કરવી
  20. વાણિયાની મૂછ નીચી તો કહે સાત વાર નીચી
  21. વાણિયો રીઝે તો તાળી આપે
  22. વાત ગળે ઉતરવી
  23. વાતનું વતેસર કરવું
  24. વાતમાં કોઈ દમ નથી
  25. વારા ફરતો વારો, મારા પછી તારો, મે પછી ગારો
  26. વાર્યા ન વળે તે હાર્યા વળે
  27. વાવડી ચસ્કી
  28. વાવો તેવું લણો, કરો તેવું પામો
  29. વાળંદના વાંકા હોય તો કોથળીમાંથી કરડે
  30. વાંઢાને કન્યા જોવા ન મોકલાય
  31. વાંદરાને સીડી ન અપાય
  32. વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે
  33. વિદ્યા વિનયથી શોભે
  34. વિના ચમત્કાર નહિ નમસ્કાર.............(આગળ ના પાન પર ચાલુ)



        INDEX PAGE
       NEXT PAGE